what3words એ ચોક્કસ સ્થળોને ઓળખવાની સરળ રીત છે. પ્રત્યેક 3 મીટર ચોરસ ને વિશિષ્ટ ૩ શબ્દ નું સંયોજન આપવામાં આવ્યું છે: એક what3words નું સરનામુ. હવે તમે ત્રણ સરળ શબ્દોનો ઉપયોગ કરીને ચોક્કસ સ્થાનો શોધી, શેર કરી અને માર્ગદર્શન લઇ શકો છો.
what3words નો ઉપયોગ કરી: - માત્ર ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને દુનિયામાં ગમે ત્યાં તમારો રસ્તો શોધો. - મળવાના ચોક્કસ સ્થળ ની યોજના કરો. - લોકોને તમારા ફ્લેટ, વ્યવસાય અથવા airbnb પ્રવેશ શોધવામાં સહાય કરો. - હંમેશા તમારા પાર્કિંગ ના સ્થળ પર પાછા જવાનો રસ્તો શોધો. - ઘટનાના અહેવાલોથી લઈને ડિલિવરી પ્રવેશ સુધીના મુખ્ય કાર્ય સ્થળોને સાચવો. - સૂર્યાસ્ત, રોમાંચક સ્થળ, તમારી પ્રિય કિરાણાની દુકાન જેવા તમારા મનપસંદ યાદગાર સ્થળો ને સાચવો. - લોકોને ચોક્કસ પ્રવેશદ્વારો પર નું માર્ગદર્શન આપો. - ઈમરજન્સી સેવાઓને તમને શોધવામાં મદદ કરો. - યોગ્ય સરનામા વિના ના દૂરસ્થ સ્થળોને શોધો.
તમે મુસાફરી માર્ગદર્શિકાઓ, વેબસાઇટ સંપર્કો, આમંત્રણો, મુસાફરી બુકિંગ પુષ્ટિકરણો અને અન્ય માં what3words જોઈ શકો છો - તમે ગમે તે સ્થળની માહિતી સામાન્ય રીતે મેળવશો. જો તમને કોઈ મિત્રના ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હોય, તો તેમને તેમનું what3words સરનામું શેર કરવા કહો.
પ્રચલિત વિશેષતાઓ: - Google Maps સહિત માર્ગદર્શન ની એપ્લિકેશનો સાથે સુસંગત - તમારા પ્રિય સ્થળોને સાચવો અને તેમને યાદીઓમાં વર્ગીકૃત કરો - ઓટો સજેસ્ટ તમને ચપળ સૂચનો સાથે સંકેત આપે છે - હિન્દી, મરાઠી અને તમિલ જેવી 12 ભારતીય ભાષાઓ સહિત 50 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે - દિશાસૂચક મોડ સાથે ઑફલાઇન માર્ગદર્શન લો - ડાર્ક મોડ સહાય - ફોટામાં what3words સરનામુ ઉમેરો - Wear OS
જો તમને કોઈ સમસ્યા અથવા પ્રશ્નો હોય, તો અમને support@what3words.com પર ઈમેલ કરો
આ રોજ અપડેટ કર્યું
28 એપ્રિલ, 2025
નકશા અને નૅવિગેશન
ડેટા સલામતી
arrow_forward
ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 3
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
વિગતો જુઓ
રેટિંગ અને રિવ્યૂ
phone_androidફોન
watchસ્માર્ટવૉચ
laptopChromebook
tablet_androidટૅબ્લેટ
3.9
44.7 હજાર રિવ્યૂ
5
4
3
2
1
Soma Charpot
અનુચિત તરીકે ચિહ્નિત કરો
13 એપ્રિલ, 2023
Supar
7 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
વિષ્ણુ ઠાકોર
અનુચિત તરીકે ચિહ્નિત કરો
31 જાન્યુઆરી, 2023
વિશન
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
બાવા મુજીબ
અનુચિત તરીકે ચિહ્નિત કરો
5 સપ્ટેમ્બર, 2023
Good
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
નવું શું છે
અમે નવનિર્માણ કર્યું છે! હવે એપ્લિકેશનમાં અમારું નવું ઇન્ટરફેસ જુઓ.